AMCની કાર્યવાહી : ગુલબાઈ ટેકરા વિસ્તારમાં દબાણો હટાવાયા



 
અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2021, 
બુધવાર

શહેરના પશ્ચિમ ઝોમાં નવરંગપુરા વોર્ડમાં આવેલા ગુલબાઈ ટેકરા
વિસ્તારમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો હટાવવામાં આવ્યા છે. 
આ અંગે મળતી માહીતી મુજબ,ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પાસપોર્ટ ઓફીસ થઈ બળીયા દેવ મંદિર
વાળા ૧૦૦૦ મીટરની લંબાઈ ધરાવતા ટી.પી.રસ્તા પરથી પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા
૧૮ જેટલી મૂર્તિઓ
,લારીઓ
અને ૨૫ જેટલાં રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના શેડ દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં
આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here